Members

શ્રી પ્રકાશભાઈ ભીમાણી (પ્રમુખ) :

અમો બોટાદ જિલ્લાનાં સ્પેશ્યલ ચિલ્ડ્રનોને વધુમાં વધુ સારી તાલીમ અને સહાયક સેવાઓ દ્વારાતેઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પુનઃસ્થાપન માટે તત્પર છીએ. આગામી ટુંકાગાળામાં બોટાદ જિલ્લાનાં સ્પેશ્યલ એથ્લેટ્સ ઇન્ટરનેશનલ કક્ષાએ બોટાદજિલ્લામાંથી પસંદગી પામે તેમાટે અમો તાલીમ/પ્રેક્ટીસ આપી રહ્યા છીએ. 

સ્વ. ડૉ. એ. એ. હિરાણી (માનદ માર્ગદર્શક) :

દિવ્યાંગ દુર્બળ નથી તે સબળ છે.. જરૂર છે માત્ર યોગ્ય તક અને તેની સુશક્ત શક્તિઓ બહાર લાવવાની અમારી સંસ્થા તે માટે સતત પ્રયત્નશીલ છે. 

શ્રી ભરતભાઈ ઉપાધ્યાય (મેનેજીંગ ટ્રસ્ટી) :

દિવ્યાંગજનોની સેવા માટે કાર્યરત અમારી સંસ્થામાં દિનપ્રતિદિન લાભાર્થીઓની સંખ્યા વધતી જાય છે. સંસ્થા આ દરેકને સેવા આપવા અથાર્ક કાર્ય કરી રહી છે જેથી વધતા જતા બજેટ સામે મળતી મદદ મર્યાદિત છે તેને પહોચી વળવા આપનો સહયોગ મળતો રહેશે તેવો વિશ્વાસ છે.